Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તે દિન ગએ અકારથી, સંગતિ ભઈ ન સંત
પ્રેમ બિના પશુ જીવના, ભક્તિ બિના ભગવંત

સંતની સંગત ન થાય તે દિવસ ફોગટ ગયો સમજવો. ભગવાનની ભક્તિ ને પ્રેમ વિનાનું જીવન પશુ સમાને છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,894
pdf-1અનંત સૂર | Anant Soor 10,581
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,388
pdf-3Amar Varso | અમર વારસો 8,033
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,088