Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દાઢી મૂંછ મૂંડાઈ કે, હુઆ ઘોટમઘોટ
મનકો ક્યોં નહિ મૂડીએ, જામેં ભરિયા ખોટ

દાઢી ને મૂંછ મૂડાવીને તું મોઢે માથે સાવ સફાચટ થઈ ગયો તેથી શું ?  અસત્ય ને અજ્ઞાનથી ભરપૂર એવા મનને તું કેમ સ્વચ્છ કરતો નથી ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,894
pdf-1અનંત સૂર | Anant Soor 10,583
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,390
pdf-3Amar Varso | અમર વારસો 8,034
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,089