Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દેખા દેખી ભક્તિ કા, કબહૂં ન ચઢસી રંગ
બિપતિ પડે યોં છાંડસી, જ્યોં કેંચુલી ભુજંગ

દેખાદેખીથી કરવામાં આવતી ભક્તિનો રંગ જીવનમાં કદી યે ઊંડો લાગતો નથી. જેવી રીતે સાપ કાંચળી ઉતારી નાંખે છે તેવી રીતે સંકટ આવી પડતાં એવી નકલી ભક્તિ છૂટી જશે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,899
pdf-1અનંત સૂર | Anant Soor 10,586
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,402
pdf-3Amar Varso | અમર વારસો 8,035
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,108