Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હિરદૈ ભીતર દવ બલૈ, ઘુંઆ ન પરગટ હોય
જા કે લાગી સો લખૈ કી જિન લાઈ સોય

હૃદયમાં તો જાણે દવ લાગ્યો છે. ધુમાડો બહાર દેખાતો નથી તેથી કોણ જાણી શકે ?  એ તો જેને વીત્યું છે તે જાણે અથવા તો જેણે એ આગ લગાડી છે તે પ્રભુ જ સમજે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,861
pdf-1અનંત સૂર | Anant Soor 10,568
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,368
pdf-3Amar Varso | અમર વારસો 8,021
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,081